Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે બહારગામની ટ્રેનોને થશે અસર. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 03, માર્ચ 2022,    

Join Our WhatsApp Community

ગુરુવાર.

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના ચુલ્હા-અનુપપુર લાઇન ઇલેક્ટ્રિફાઇડ સેક્શન અને નૈની-પ્રયાગરાજ ચેઓકી ત્રીજી લાઇનના સંબંધમાં યાર્ડ રિમોડેલિંગ માટે ચુલ્હા-અનુપપુર લાઇન ઇલેક્ટ્રિફાઇડ સેક્શન પર ત્રીજી લાઇન તથા DFC લાઇનના નવા કચ્છના સ્ટેશન કનેક્ટિવિટી શરૂ કરવા માટે બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમુક ટ્રેનો રદ રહેશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનો રદ થશે. 
 3 માર્ચ, 2022ના ટ્રેન નંબર 22909 વલસાડ –  પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ.

6મી માર્ચ, 2022ના  ટ્રેન નંબર 22910 પુરી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ.

7મી માર્ચ, 2022ના ટ્રેન નંબર 09065 સુરત –  છપરા સાપ્તાહિક.

9મી માર્ચ, 2022ના ટ્રેન નંબર 09066 છાપરા – સુરત સાપ્તાહિક.

9મી માર્ચ, 2022ના ટ્રેન નંબર 09447 અમદાવાદ –  પટના સાપ્તાહિક.

4 અને 11 માર્ચ, 2022ના ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ સાપ્તાહિક.

મુંબઈગરા પાણી સંભાળીને વાપરજો.. મુંબઈમાં 15 નહીં પણ આટલા ટકા પાણીકાપ, નગરસેવકોએ કર્યો આરોપ; જાણો વિગત

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version