Site icon News Continuous Bureau | Mumbai

મલાડમાં બન્યો જીવલેણ અકસ્માત. નિર્દોષ સાઇકલ સવાર બસ નીચે કચડાયો. જાણો વિગત…

11 killed, several injured after truck collides with pickup van in Chhattisgarh

ગોઝારો દિવસ.. છત્તીસગઢમાં ટ્રેક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર સર્જાયો અકસ્માત, એક જ પરિવારના આટલા લોકોના નિપજ્યા મોત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 માર્ચ 2021

એક તરફ મુંબઈ શહેરમાં  લિંક રોડ અને હાઇવે પર મેટ્રો નું કામ ચાલે છે અને તેના લીધે દરેક રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે અખબાર અને સોશિયલ મીડિયામાં આ અંગે અનેકવાર ફરિયાદ થતી હોવા છતાં, પ્રશાસન એ ફરિયાદોને કાને  ધરતી નથી આવામાં સામાન્ય જનતાને અકસ્માત થવાનો ભય રહે છે.

          આવો જ એક બનાવ આજે સવારે મલાડ ખાતે બન્યો છે એક નિર્દોષ સાયકલ સવાર મલાડ વેસ્ટ ના માર્વે રોડ પાસે આવેલા સેજ પ્લાઝા નામના મોલ આગળથી પસાર થઈ રહ્યો હતો. અને બસની નીચે કચડાઈને એ સાઇકલ સવારનું તત્કાળ મૃત્યુ થયું હતું.

      ઉલ્લેખનીય છે કે લિંક રોડ એસ.વી રોડ કે હાઇવે પર કોઈપણ ગાડી ૨૦થી વધુની ઝડપે ચાલતી હોવા છતાં પણ આવા અકસ્માતો આઘાતજનક છે.

Western Express Highway Fatal Accidents વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે ભયાનક અકસ્માત સગીર સહિત બેનાં કમકમાટીભર્યા મોત, પોલીસ તપાસ તેજ!
Khar Police Cyber Cell iPhone Recovery ખાર પોલીસ સાયબર સેલની પ્રશંસનીય કામગીરી ₹૧.૫૦ લાખનો ગુમ થયેલો iPhone 17 Pro Max શોધી મૂળ માલિકને પરત સોંપ્યો!
Three New Flyovers Mumbai મુંબઈગરાઓને દિવાળી ભેટ ૩ નવા ફ્લાયઓવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ
CSMT Ceiling Collapse Mumbai મુંબઈના સીએસએમટી (CSMT) સ્ટેશને બુકિંગ હોલ પાસે છત ધરાશાયી ૨ મુસાફરો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા!
Exit mobile version