Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની લોકલ ટ્રેનમાં છોકરીની લુખ્ખાપંતી, હું મારા ટાંટિયા અહીંયા રાખીશ.. તુ કોણ.. જુઓ વિડિયો.

મુંબઈના ટ્રાફિક અને ત્યાંની લોકલ ટ્રેન વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. મુંબઇમાં લગભગ લોકો લોકલ ટ્રેનથી અવર-જવર કરવાનું પસંદ કરે છે.

Man shares video of 2 passengers misbehaving in local train

મુંબઈની લોકલ ટ્રેનમાં છોકરીની લુખ્ખાપંતી, હું મારા ટાંટિયા અહીંયા રાખીશ.. તુ કોણ.. જુઓ વિડિયો.

News Continuous Bureau | Mumbai

મુંબઈના ટ્રાફિક અને ત્યાંની લોકલ ટ્રેન ( local train ) વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. મુંબઇમાં લગભગ લોકો લોકલ ટ્રેનથી અવર-જવર કરવાનું પસંદ કરે છે. દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનમાં દુર્વ્યવહારનો ( misbehaving  ) મામલો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ ( Man )મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી ( passengers ) કરી રહી હતી, ત્યારે તેની બે અન્ય બે મુસાફરો સાથે બોલચાલ થઈ હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેની સામેની સીટ પર પગ લાંબા કરીને આરામ ફરમાવી રહી છે. સાથી મુસાફરે જ્યારે તેના પર વાંધો ઉઠાવ્યો અને મહિલાને તેના પગ નીચે રાખવા કહ્યું, ત્યારે તેમની વચ્ચે દલીલબાજી શરૂ થઈ જાય છે. અંતે મહિલા મુસાફર દલીલ શરૂ કરે છે અને તેને કહે છે કે તે વીડિયો રેકૉર્ડ કરી શકે નહીં. ત્યાર બાદ તે દાવો કરે છે કે તે બંને વકીલ છે.

આ સમાચાર પણ વાંચો:  કેમ દરેક ફિલ્મ પહેલા શાહરુખ ખાન ચાહકોને મળવા મન્નત ની બાલ્કનીમાં જાય છે? ખાસ કારણ આવ્યું સામે

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version