નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નું કામ 16 ઓગસ્ટથી બંધ થઈ જાય તેવા એંધાણ છે.
આંદોલનકારીઓએ નિર્ણય કર્યો છે કે જો 15 ઓગસ્ટ સુધી નવી મુંબઈના એરપોર્ટને ડી બી પાટીલ નું નામ નહીં આપવામાં આવે તો એરપોર્ટ સ્થળે જઇ અને આંદોલનકારીઓ કામ બંધ કરાવી દેશે.
આજે દિવસ દરમિયાન નવી મુંબઈમાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓ પહોંચી ગયા હતા અને તેમણે ભારે હંગામો મચાવ્યો હતો.
સારા સમાચાર : ઘાટકોપર માનખુર્દ લિંક રોડ આ તારીખ સુધીમાં શરૂ થશે
