Site icon

Mega Block on Trans Harbour : રેલવે 12 અને 13 ઓગસ્ટે ટ્રાન્સ હાર્બર લાઇન પર સ્પેશિયલ પાવર બ્લોક ચલાવશે… જાણો સંપુર્ણ માહિતી અહીં..

Mega Block on Trans Harbour : ક્રેનનો ઉપયોગ કરીને થાણે સ્ટેશનના સીએસએમટી છેડે 5 મીટર પહોળા એફઓબી ગર્ડર શરૂ કરવા માટે રાત્રિનો પરિવહન અને પાવર બ્લોક રહશે.

Mega Block on Trans Harbour : Special Power Block on August 12 and 13 on Trans Harbor Line of Railways, how will traffic be?

Mega Block on Trans Harbour : Special Power Block on August 12 and 13 on Trans Harbor Line of Railways, how will traffic be?

News Continuous Bureau | Mumbai 

Mega Block on Trans Harbour : આવતા શનિવાર અને રવિવારે એટલે કે 12 અને 13 ઓગસ્ટે રેલવે (Railway) ના ટ્રાન્સ હાર્બર રૂટ (Trans Harbour Root) પર મધ્યરાત્રિનો ખાસ બ્લોક રાખવામાં આવ્યો છે . થાણે-કોપરખૈરણે ટ્રાન્સ-હાર્બર સેક્શન પર થાણે સ્ટેશનના CSMT છેડે 4 ફૂટ ઓવર બ્રિજ ગર્ડર શરૂ કરવા માટે પાવર બ્લોક મૂકવામાં આવનાર છે.

Join Our WhatsApp Community

ક્રેનનો ઉપયોગ કરીને થાણે સ્ટેશનના સીએસએમટી છેડે 5 મીટર પહોળા એફઓબી ગર્ડર્સ શરૂ કરવા માટે રાત્રિ પરિવહન અને પાવર બ્લોક રહશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Ganeshotsav 2023: સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે સારા સમાચાર… ગણેશ મૂર્તિની ઊંચાઈ અંગે મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ મોટો નિર્ણય.. જાણો સંપુ્ર્ણ વિગતો અહીં…

બ્લોક તારીખ, સમય અને અવધિ:

મેગાબ્લોક(Megablock) શનિવારે રાત્રે 11.50 વાગ્યાથી રવિવારે સવારે 4.50 વાગ્યા સુધી રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન ટ્રાન્સ-હાર્બર ઉપનગરીય સેવાઓ રદ રહેશે. બ્લોક પહેલાની છેલ્લી લોકલ થાણે-પનવેલ લોકલ રાત્રે 11.32 કલાકે ઉપડશે.
બ્લોક પહેલાની છેલ્લી થાણે લોકલ પનવેલથી રાત્રે 10.45 વાગ્યે ઉપડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્લોકને કારણે થતી અસુવિધા માટે મુસાફરોને રેલવે પ્રશાસનને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version