Site icon

વાહ! દક્ષિણ મુંબઈના આ ખૂણા સુધી હવે મેટ્રો રેલ -3ને લંબાવવા આવશે, બજેટમાં ડેપ્યુટી સીએમે કરી જાહેરાત. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Community

મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટ કોલાબાથી અંધેરી-સીપ્ઝ વચ્ચે બની રહ્યો છે. અંડરગ્રાઉન્ડ બની રહેલી આ મેટ્રોમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટનુ 60 ટકા કામ થઈ ગયું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે મેટ્રો-3ને  લંબાવવાની જાહેરાત કરી છે. એટલે કે કોલાબાથી આગળ નેવી નગર સુધી હવે આ મેટ્રો રેલ દોડશે.

મુંબઈમા કોલોબા-બાંદ્રા-સીપ્ઝ આ મેટ્રો-3 પ્રોજેક્ટનું વિસ્તારીકરણ એટલે કે તેને કોલાબાથી આગળ વધારીને કફ પરેડથી નેવી નગર સુધી કરવાની જાહેરાત રાજ્યના નાણા પ્રધાન અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે બજેટ દરમિયાન ગુરુવારે કરી હતી.

આ મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ બની રહ્યો છે. જેમાં અત્યાર સુધી 60 ટકા કામ થઈ ગયું છે. તો જમીનની નીચે મેટ્રો માટે 90 ટકા ખોદકામ થઈ ગયું છે. આ મેટ્રો રૂટમાં 26 અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે.

આ સમાચાર પણ વાંચો : તેજસ્વી પ્રકાશ બાદ ‘બિગ બોસ 15’ ના આ કન્ટેસ્ટન્ટ પર મહેરબાન થઇ એકતા કપૂર, ઓટ્ટ પર ઓફર કર્યો નવો શો; જાણો વિગત

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version