Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! દહિસર ચેકનાકા પાસે મેટ્રો ટ્રેન ના બાંધકામમાં આવી આ અડચણ. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,6 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

દહિસર(પૂર્વ)માં ચેકનાકા પાસે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે . ચેકનાકા નજીક નિર્માણધીન મેટ્રો ટ્રેન માટે પતરાનો પીલર પડી ગયો હતો. સાંજના સમયે આ દુર્ઘટના થઈ હોવાથી સદનસીબે તેમા કોઈ જખમી થયું નહોતું. મેટ્રોના પ્રવકતાના જણાવ્યા મુજબ  પતરાનો શેડ કે જેમાં કોંક્રીટ ભરીને આખુ માળખુ તૈયાર કરવામાં આવે છે, તે પીલર એક હોટલ પર તૂટી પડયો હતો. ઘટના સ્થળે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માળખું વજનદાર હોવાથી ક્રેનની   મદદથી તેને હટાવવામાં કલાકો નીકળી ગયા હતા.

મુંબઈનો આ પ્રખ્યાત બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો

અગાઉ પણ દહિસરમાં મેટ્રોના કામ દરમિયાન એક્સિડન્ટના અનેક બનાવ બન્યા છે. તેથી નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version