ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની શરૂઆત કરી. લીલી ઝંડી દેખાતા ની સાથે જ. મેટ્રો ટ્રેન દોડવા માંડી. ઉત્તર મુંબઈના લોકોને એસવી રોડ ઉપર પહેલી વખત મેટ્રો ટ્રેન જોવા મળી. જુઓ વિડિયો…
રૂમઝૂમ કરતી #મેટ્રો ટ્રેન દોડી #ઉત્તર મુંબઈમાં.. જુઓ વિડિયો.#Metro #TRAIN #run #north #Mumbai #Video pic.twitter.com/vXdJhlCHsF
— news continuous (@NewsContinuous) May 31, 2021
