Site icon

મોંઘવારી- મુંબઈ શહેરમાં સીએનજી ના ભાવ વધી ગયા- આ છે નવા ભાવ

News Continuous Bureau | Mumbai

સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારી(Inflation)નો આંચકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

મુંબઈ શહેર(mumbai) ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડે(MGL) CNGના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો અને PNGમાં યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કર્યો છે.

આ વધારા બાદ મહારાષ્ટ્રમાં CNGની કિંમત 86 રૂપિયા પ્રતિ કિલો અને PNGની કિંમત 52.50 રૂપિયા થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે.  

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની રિએન્ટ્રી- શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો આ વર્તારો

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version