Site icon News Continuous Bureau | Mumbai

મીરા-ભાઈંદર પાલિકાની દાદાગીરી; ગરીબ ફેરિયાનો બળજબરીપૂર્વક સામાન ફેંકી રેંકડી તોડી નાખી, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા હાલ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા ફેરિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી દરમિયાન પાલિકાએ ગઈકાલે મીરારોડના નયાનગર વિસ્તારમાં એક ફેરિયા સાથે ગેરવર્તણૂક કરી હતી અને બળજબરીપૂર્વક સામાન ફેંકી અને રેંકડીને તોડી નાખી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં હવે હોબાળો થયો છે અને પાલિકાની લોકોએ ખૂબ ટીકા કરી છે.

વીડિયોમાં દેખાય છે કે પાલિકા અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહીમાં અધિકારીઓ આ રેંકડીને હથોળીથી ઘટનાસ્થળે જ તોડી રહ્યા છે. આ સંદર્ભે વાત કરતાં આ ફેરિયાએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “પાલિકાના અધિકારીઓને જોઈને બીજા ફેરિયાઓ ભાગી ગયા, પરંતુ હું ભાગી શક્યો નહીં. મેં તેમને મને જવા દેવાની વિનંતી કરી, પણ તેમણે મારી ગાડી તોડી નાખી.”

મુંબઈના બોગસ વેક્સિનેશન કેસના મુખ્ય આરોપી ડૉક્ટરે કોર્ટમાં આપ્યું આ ચોંકાવનારું નિવેદન; કહ્યું મોટા માથાને બચાવવા મને બલિનો બકરો બનાવાય છે

અહીં ઉલ્લેખનીય છે કે કાનૂની કાર્યવાહી કરવાનો હક પાલિકાને અચૂક છે, પરંતુ આ રીતે ગેરકાનૂની અને અમાનવીય કાર્ય સાંખી શકાય નહીં.

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version