Site icon News Continuous Bureau | Mumbai

મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ 

MNS leader Sandeep Deshpande attacked with stump during morning walk suffers injuries

મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ

News Continuous Bureau | Mumbai

મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો થયો છે. દાદરના શિવાજી પાર્કમાં તે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે આ જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સોએ દેશપાંડે પર સ્ટમ્પ અને સળિયા વડે હુમલો કર્યો હતો. દેશપાંડેની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  દેશપાંડેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. પરંતુ આ હુમલામાં સંદીપ દેશપાંડેના હાથ અને પગમાં ઈજા થઈ છે.

Join Our WhatsApp Channel

એવી આશંકા છે કે રાજકીય દુશ્મનાવટના કારણે અજાણ્યા હુમલાખોરોએ સંદીપ દેશપાંડે પર આ હુમલો કર્યો છે. આ હુમલા બાદ MNS કાર્યકર્તાઓમાં ગુસ્સો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ હાઈવે પર મધરાતે ટેમ્પો અને બસ વચ્ચે થયો અકસ્માત, ટેમ્પો ચાલકનું મોત, બસ ચાલક ફરાર.. જુઓ વિડીયો..

 

Tiger Shroff Firing Case Accused Brought To Mumbai કોટાથી મુંબઈ લવાયા ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરનારા શૂટર્સ! આજે કોર્ટમાં થશે રજૂ કસ્ટડીમાં ખૂલશે મોટા માથાંના નામ?
Bollywood Stars Recce In Auto Rickshaw ‘જલસા’, ‘ગેલેક્સી’ અને અક્ષય કુમારના ઘરની ઓટોરિક્ષામાં કરી હતી રેકી; આરોપીઓએ આ કારણે છેલ્લી ઘડીએ બદલ્યો પ્લાન
Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Exit mobile version