News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મહારાષ્ટ્રમાં (Maharashtra) આવીને વીર સાવરકર (Veer Savarkar) સંદર્ભે વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદ રાજનીતિ (politics) ગરમ થઈ ગઈ. રાહુલના આ નિવેદનની વિરોધમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ નિર્ણય લીધો કે તેઓ રાહુલ ગાંધીને કાળા ઝંડા (black flag) દેખાડશે. જો કે પોલીસ તંત્રએ તમામ તકેદારીઓ લીધી હતી. ત્યારબાદ પણ કાંદીવલી વિધાનસભા (Kandivli Legislative Assembly) ક્ષેત્રના ચારકોપ (Charkop) વિસ્તારના કાર્યકર્તા વૈભવ ઇંગવલે (Vaibhav Ingwale) કાળો ઝંડો લઈને રાહુલ ગાંધીની સભા માં પહોંચી ગયો હતો અને બિન્દાસ પણે તેણે રાહુલ ગાંધીને કાળા ઝંડા દેખાડ્યો હતો.
#મહારાષ્ટ્રનવનિર્માણસેનાના કાર્યકરોએ આખરે #રાહુલગાંધીને કાળા ઝંડા દેખાડયા. #કાંદિવલીના ચારકોપ વિધાનસભા ક્ષેત્રના #કાર્યકર્તાએ કરી દેખાડ્યું… જુઓ #વિડિયો..#Maharashtra #RahulGandhi #Bharatjodoyatra #MNS #blackflag #newscontinuous pic.twitter.com/IGq4pqtM8l
— news continuous (@NewsContinuous) November 19, 2022
આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન..
જોકે તાત્કાલિક રીતે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આ સમયે અમુક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભડકી ગયા હતા અને તેમણે વૈભવ ને મારવાની કોશિશ કરી હતી.