News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભરમાં(Maharashtra) ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ પડી રહ્યો છે.
દરમિયાન હવામાન વિભાગે(Meteorological Department) મુંબઈ અને ઉપનગરોમાં(suburbs) મધ્યમ વરસાદની આગાહી(Medium rain forecast) કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પુણે(Pune), મુંબઈની(Mumbai) સાથે સાથે વિદર્ભ(Vidarbh) અને મરાઠવાડાના(Marathwada) કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ(Heavy rainfall) પડશે.
આ ઉપરાંત હવામાન વિભાગે પુણે, જલગાંવની(Jalgaon) સાથે વિદર્ભમાં વરસાદનું યલો એલર્ટ(Yellow alert) આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
