Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભરમાં(Maharashtra) ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ પડી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન હવામાન વિભાગે(Meteorological Department) મુંબઈ અને ઉપનગરોમાં(suburbs) મધ્યમ વરસાદની આગાહી(Medium rain forecast) કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ પુણે(Pune), મુંબઈની(Mumbai) સાથે સાથે વિદર્ભ(Vidarbh) અને મરાઠવાડાના(Marathwada) કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ(Heavy rainfall) પડશે.

આ ઉપરાંત  હવામાન વિભાગે પુણે, જલગાંવની(Jalgaon) સાથે વિદર્ભમાં વરસાદનું યલો એલર્ટ(Yellow alert) આપવામાં આવ્યું છે. 

  આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version