Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! મુલુંડમાં ઑટોરિક્ષામાં મળી વિશાળ કદની મોનિટર લિઝાર્ડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુલુંડ(વેસ્ટ)માં એલ. બી. એસ. રોડ પર સોમવારે રસ્તા પર પાર્ક કરેલી એક ઑટોરિક્ષામાં વિશાળ કદની મોનિટર લિઝાર્ડ (ગરોળી) મળી આવતાં લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો.  લગભગ સાડાત્રણ ફૂટ લાંબી આ ગરોળી વરસાદથી બચવા કદાચ ઑટોરિક્ષામાં ઘૂસી ગઈ હોવાનો અંદાજ છે.

બિલ્ડિંગમાં થતા ગળતર તરફ 10 વર્ષ સુધી દુર્લક્ષ કરવું હાઉસિંગ સોસાયટીને પડ્યું ભારે, અધ્યક્ષ અને સેક્રેટરીને કોર્ટે ફટકાર્યો આટલા રૂપિયાનો દંડ; જાણો વિગત

રેકિન્ક ઍસોસિયેશન ફૉર વાઇલ્ડ લાઇફ વેલ્ફેરના વાઇલ્ડ ઍક્ટિવિસ્ટે તેને બચાવી લીધી હતી. બાદમાં તેને ફોરેસ્ટ ઑફિસરને સોંપી દેવામાં આવી હતી. કોઈએ પોલીસને આ બાબતે ફોન કર્યો હતો. પોલીસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કર્યો હતો. ઍક્ટિવિસ્ટના કહેવા મુજબ ઑટોરિક્ષાના CNG સોકેટની અંદર એ છુપાઈ ગઈ હતી, એને એમાંથી બહાર કાઢવામાં પણ બહુ મુશ્કેલી પડી હતી.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version