Site icon

મંકીપોક્સના ખતરાને જોતા મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ, પાલિકાએ શહેરની આ હોસ્પિટલમાં 28 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વિશ્વભરમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને(Monkeypox) લઈને મુંબઈ મહાનગરપાલિકા(BMC) પણ એલર્ટ(alert) થઈ ગઈ છે. 

મુંબઈની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને(Municipal Corporation) મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે કસ્તુરબા હોસ્પિટલમાં(Kasturba Hospital) 28 બેડનો આઈસોલેશન વોર્ડ(Isolation ward) તૈયાર કર્યો છે.

શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પુણે(Pune) સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(National Institute of Virology) માં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

જો કે રાહતની વાત છે કે દેશમાં અત્યાર સુધી આ રોગનો એક પણ કેસ સામે આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ નવો વાયરસ(New virus) 14 દેશોમાં ફેલાઇ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળશે નવું રેલવે ટર્મિનસ.. મેટ્રો અને હાઈવે સાથે હશે કનેક્ટેડ, 2025ની સાલ સુધી થશે તૈયાર

Thane Investment Scam: 500 કરોડનું મહા-કૌભાંડ: 11,000 રોકાણકારોને લૂંટનારી ગેંગના ત્રણ સૂત્રધારો ગુજરાતથી ઝડપાયા
Mumbai Police Fraud: મુંબઈ પોલીસમાં જ ‘મોટું ગાબડું’: હોંગકોંગ ઇન્વેસ્ટમેન્ટના નામે સાથી અધિકારીએ જ પોલીસકર્મીને ₹92.5 લાખમાં નવડાવ્યા
Bangladeshi Infiltrators Powai: પવઈમાં પોલીસની મોટી કાર્યવાહી: નકલી આધાર કાર્ડ સાથે રહેતા બે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા
Digital Arrest Scam:મુંબઈમાં સાયબર ઠગાઈની મોટી ઘટના: નિવૃત્ત અધિકારીને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે ₹1.27 કરોડનો ચૂનો લગાડ્યો
Exit mobile version