Site icon

મુંબઈમાં ૨૪ કલાકમાં ચોમાસાના આગમનની હવામાન ખાતાની આગાહી; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈમાં મંગળવારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. સવારે  અમુક  વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. સવારના ૧૧ વાગ્યા સુધીમાં મલાડ, માલવણી, બોરીવલી, દહિસરમાં લગભગ ૩૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બાદમાં જોકે વરસાદે પોરો ખાધો હતો. સાંજ બાદ ફરી મુંબઈમાં વરસાદનું જોર રહ્યું હતું. વરસાદને લીધે ગરમી-ઉકળાટથી રાહત મળી હતી.

મુંબઈમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ; જાણો વધુ વિગત

હવામાન ખાતાએ મુંબઈમાં વરસાદ માટે વાતાવરણ તૈયાર થયું હોવાથી આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં ચોમાસું બેસી જવાની શક્યતા વ્યક્ત કરી છે.

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version