Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ છત્રી રેઇનકોટ કાઢીને રાખજો! મુંબઈમાં આ તારીખ સુધીમાં થશે મેઘરાજાનું આગમન… હવામાન વિભાગની આગાહી… 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

કાળઝાળ ગરમીનો(Summr heat) સામનો કરી રહેલા મુંબઈગરા(Mumbaikars) માટે રાહતના સમાચાર છે. 

હવામાન વિભાગે(Meteorological Department) આગાહી(Forecast) કરી છે કે આ વર્ષે જૂન(June) મહિનાના પહેલા અને બીજા સપ્તાહની વચ્ચે ચોમાસું(Monsoon) મુંબઈ(Mumbai) પહોંચશે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈ અને મહારાષ્ટ્રના(Maharashtra) પશ્ચિમ કિનારે(west coast) આવેલા અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 9 જૂનની વચ્ચે છે. 

આ વર્ષે મરાઠવાડામાં(Marathwada) સામાન્ય કરતાં વધુ વરસાદની(Rain) અપેક્ષા છે. 

રાજ્યમાં ખરીફ સિઝન(Kharif season) પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભારતીય હવામાન વિભાગના કે. એસ. હોસાલીકરે(K.S.Hosalikar) આ માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  ચોમાસું નજીક ત્યારે BMC જાગી પૂરથી બચવા પોઈસર નદી પાસે કરશે આ કામ..જાણો વિગતે

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version