Site icon

બોલો શું કહેશો? મુંબઈ લોકલ ટ્રેનની ૧૦થી વધુ એર કન્ડિશન એસી ટ્રેન યાર્ડ માં ધુળ ખાઈ રહી છે. પણ શા માટે? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ સુધરે તે માટે સરકારે એમયુટીપી હેઠળ રેલવેને 47 એર કન્ડિશનર ટ્રેન ખરીદવાની મંજુરી આપી હતી. 

હાલ મુંબઈ શહેરમાં ૧૦થી વધુ એર કન્ડિશનના નવા રેક ધુળ ખાઈ રહયા છે. લોકોના ટેક્સના પૈસે થી પ્રશાસને આ મોંઘામૂલા ટ્રેનના ડબ્બા ખરીદ્યા હતા. જોકે રેલવે પ્રશાસને તેને કદી પાટા પર ઉતાર્યા જ નહીં.

અરે વાહ!! હવે સ્લો ટ્રેક પર પણ એસી લોકલ દોડશે. જાણો વિગત.

આ સંદર્ભે એવું માનવામાં આવી રહ્યું છે કે એર કન્ડીશન ટ્રેન ની સર્વિસ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે તો અન્ય ટ્રેન ધીમી પડી જાય તેમ છે. આ પરિસ્થિતિમાં લોકો નો ગુસ્સો ફૂટી નીકળશે. આથી લોકલ ટ્રેન ચલાવવા માં નથી આવતી.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version