Site icon News Continuous Bureau | Mumbai

ભારે વરસાદને કારણે કુર્લા અને કિંગ સર્કલ પાસે પાણી ભરાયા – જુઓ વિડિયો

 

 News Continuous Bureau | Mumbai  

Join Our WhatsApp Channel

મુંબઈ શહેર(Mumbai city)માં ગત ૨૪ કલાકથી ચાલુ વરસાદ(rain)ને કારણે હવે અનેક જગ્યાએ પાણી ભરાવા(waterlogged)ના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પૂર્વ મુંબઈના કુર્લા(Kurla) અને કિંગ સર્કલ (King Circle)વિસ્તાર પાસે પાણી ભરાયા છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે(easterb ecpress highway) પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક ધીમો(traffice slow) ચાલી રહ્યો છે. જુઓ વિડિયો.

 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેની આસપાસ કેટલો પડી શકે છે વરસાદ- જુઓ હવામાન વેબસાઈટ તરફથી જાહેર કરવામાં આવેલો ઈનસેટ ફોટોગ્રાફ-

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version