Site icon

મુંબઈ અનલોક થયા બાદ ફરી એકવાર વધવા માંડી લોકોની બેદરકારી, શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત ; જાણો આજના નવા આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 788 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,13,790 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 511 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 15,947 એક્ટિવ કેસ છે.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version