મુંબઈમાં કોરોના સ્થિર થયો, શહેરમાં કોરોના ના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંકડો વધુ ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 374 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,33,115 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 482 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 5,679 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, વરસાદે બે દિવસમાં 136 લોકોનો લીધો ભોગ; હવામાન વિભાગે આ 6 જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ