રાહતના સમાચાર : મુંબઈ શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 545 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,795 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 505 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 7012 એક્ટિવ કેસ છે.
બ્રેકિંગ ન્યુઝ: વેપારીઓએ દેખાડી લાલ આંખ અને સરકાર ઝૂકી ગઈ, કોલ્હાપુરમાં વેપારીઓનો મોટો વિજય; જાણો વિગત