Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં 18 વર્ષીય યુવકને દરિયામાં ડૂબકી લગાવી પડી ભારે, જાનથી હાથ ધોવા પડ્યા; જાણો વિગતે 

મલાડના માલવણી વિસ્તારમાં આવેલા મઢ બીચ પર દરિયામાં તરવા ગયેલા 18 વર્ષીય યુવકનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું છે.

આ ઘટના યુવક ગત રવિવારે તેના ત્રણ મિત્રો સાથે મઢ ખાતે સમુદ્રમાં તરવા ગયો હતો ત્યારે બની હતી.

Join Our WhatsApp Channel

જોકે લાઇફ ગાર્ડ્સની મદદથી, યુવકને પાણીની બહાર ખેંચીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

હાલ માલવણી પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને મૃતદેહને મૃત્યુના ચોક્કસ કારણો શોધવા માટે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. 

પડતાના માથે પાટુ. હવે BESTની બસો ઓછી થશે, કારણ કે અનેક બસો પાછી ખેંચી લેવાઈ; લોકો સફર કેમ કરશે? જાણો શું છે મામલો  

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version