Site icon News Continuous Bureau | Mumbai

હાશકારો- મુંબઈમાં કોરોના માત્ર નામનો રહ્યો- શહેરમાં ઓક્ટોબરમાં આટલા દિવસ નોંધાયા ઝીરો કોવિડ ડેથ

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની(Corona patients) સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે 

Join Our WhatsApp Channel

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 55 નવા કેસ(New cases) નોંધાયા છે અને એક પણ દર્દીનું મોત થયું નથી.

આમ છેલ્લા 18 દિવસમાં એક પણ કોવિડ ડેથ(Covid death) ન નોંધાતા નાગરિકોની સાથે વહીવટી તંત્રએ(Administrative system) પણ રાહતનો શ્વાસ લીધો છે.

હાલ શહેરમાં 529 કોરોનાના સક્રિય કેસ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અત્યાર સુધીમાં 1,84,53,812  કોરોના ટેસ્ટ(Corona test) કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા- પાણી સંભાળીને વાપરજો- આજથી આ તારીખ સુધી આખા શહેરમાં રહેશે 10 ટકા પાણીકાપ

 

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version