Site icon

Mumbai : અદ્ભૂત નજારો, મુંબઈમાં વરસાદી વાતાવરણ વચ્ચેબહુરંગ ઉમંગના પીંછાની સુંદરતા કળા કરીને ઝૂમી રહ્યો છે મોર, જુઓ વિડિયો

Mumbai : શહેરી વિસ્તારમાં ખુબ ઓછા યા ભાગ્યે જ મોર મહારાષ્ટ્ર રાજભવન પોતાના સેંકડો પીંછાં ખોલીને ટહૂકા સાથે કલાત્મક નૃત્ય કરી ઢેલને રીઝવવાનો પ્રયાસ કર્યો.. તમે પણ જુઓ

Mumbai: A peacock displays its colourful plumage, at Raj Bhavan

Mumbai: A peacock displays its colourful plumage, at Raj Bhavan

News Continuous Bureau | Mumbai

Mumbai : મોર (Peacock) એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે,જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષાઋતુ માં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર આ પીંછા ફેલાવે છે અને નૃત્ય(Dance) કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને ‘કળા કરી’ કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.

Join Our WhatsApp Community


જુઓ વિડીયો

 

 

મોરનું કલાત્મક નૃત્ય

મુંબઈ(Mumbai)માં મંગળવારથી વરસાદ(Rain) પડી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર રાજભવન(Raj Bhavan) ખાતે નૃત્ય કરી રહેલા મોરનો થનગનાટ કેમેરામાં કંડરાયો હતો. આ વીડિયોમાં મોર પોતાના સેંકડો પીંછાં ખોલીને ટહુકા સાથે કલાત્મક નૃત્ય કરતો જોવા મળી રહ્યો છે. જવલ્લેજ જોવા મળતું આવું દૃશ્ય નિહાળીને લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.

 

આ સમાચાર પણ વાંચો:    Maharashtra Rain Updates: મહારાષ્ટ્રમાં વરસાદે મચાવી તબાહી, મુંબઈમાં ‘ઓરેન્જ’ એલર્ટ, જાણો આજનુ હવામાન કેવું રહેશે.. સંપુર્ણ વિગતો અહીંયા વાંચો..

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version