News Continuous Bureau | Mumbai
મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ(AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એસી લોકલ ટ્રેનમાં સવાર અને સાંજના પીકઅવર્સ દરમિયાન ભારે ભીડ(Rush) જોવા મળી રહી છે. જેના પગલે પોલીસે(Police) ટ્રેનના દરવાજા બંધ કરાવવા માટે રેલવે પોલીસ ફોર્સની ફરજ પડી રહી છે. જુઓ વિડીયો..
મુંબઈગરાઓને હવે એસી લોકલ ટ્રેન(Ac Local Train)માં મુસાફરી કરવી વધુ આરામદાયક લાગી રહી છે. તે ઉપરોક્ત વિડીયો થી જાણી શકાય છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગે ધારણ કર્યું વિકરાળ રૂપ- અનેક દુકાનો બળીને થઇ ખાખ- જુઓ ભયાનક દ્રશ્ય