News Continuous Bureau | Mumbai
મોંઘવારી વચ્ચે ભારતીય રેલવેએ(Indian railway) જનતાને મોટી રાહત આપી છે. ભારતીય રેલવે બોર્ડે)Indian railway board) મુંબઈમાં એસી લોકલ ટ્રેનના(AC local train) ભાડામાં ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
આ જાહેરાત રેલ્વે રાજ્યમંત્રી(Minister of State for Railways) રાવસાહેબ દાનવેએ(Raosaheb Danve) કરી છે.
એક માહિતી મુજબ ટિકિટનો(Train ticket) દર 130 રૂપિયાથી ઘટીને 90 રૂપિયા થઈ ગયો છે. વેસ્ટર્ન લાઇનથી(Western line) સેન્ટ્રલ લાઇન(Central line) પર ભાડામાં ઘટાડો કિલોમીટર પ્રમાણે થશે.
