Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર. મુંબઈમાં એસી લોકલનું ભાડું ટકા ઘટ્યું. જાણો નવા ભાડા વિશે. 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મોંઘવારી વચ્ચે ભારતીય રેલવેએ(Indian railway) જનતાને મોટી રાહત આપી છે. ભારતીય રેલવે બોર્ડે)Indian railway board) મુંબઈમાં એસી લોકલ ટ્રેનના(AC local train) ભાડામાં ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. 

આ જાહેરાત રેલ્વે રાજ્યમંત્રી(Minister of State for Railways) રાવસાહેબ દાનવેએ(Raosaheb Danve) કરી છે. 

એક માહિતી મુજબ ટિકિટનો(Train ticket) દર 130 રૂપિયાથી ઘટીને 90 રૂપિયા થઈ ગયો છે. વેસ્ટર્ન લાઇનથી(Western line) સેન્ટ્રલ લાઇન(Central line) પર ભાડામાં ઘટાડો કિલોમીટર પ્રમાણે થશે.

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version