Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Accident : મુંબઈના જેજે ફ્લાયઓવર પર સ્કૂલ બસનો ગમખ્વાર અકસ્માત, આટલા બાળકો ઘાયલ; જુઓ વિડીયો

Mumbai Accident : મુંબઈના જેજે ફ્લાયઓવર પર સ્કૂલ બસનો ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત ત્યારે થયો જ્યારે આરોપી ડ્રાઈવરે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને કાબૂ ગુમાવ્યો.

Mumbai Accident School Bus With 20 Kids Collides With Side Wall On JJ Flyover, Driver Arrested; 1 Student Seriously Injured

Mumbai Accident School Bus With 20 Kids Collides With Side Wall On JJ Flyover, Driver Arrested; 1 Student Seriously Injured

News Continuous Bureau | Mumbai

Mumbai Accident :  મુંબઈમાં જેજે ફ્લાયઓવર પર સ્કૂલનાં બાળકોને લઈ જઈ રહેલી બસને મોટો અકસ્માત નડ્યો છે. બાળકોને લઈ જતી એક સ્કૂલ બસ JJ ફ્લાયઓવરની બાજુની દિવાલ સાથે અથડાઈ હતી. 

Join Our WhatsApp Channel

Mumbai Accident :  અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો

આ અકસ્માત સમયે બસમાં 20 સ્કૂલના બાળકો હતા. એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત ત્યારે થયો જ્યારે આરોપી ડ્રાઈવરે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને કાબૂ ગુમાવ્યો. અકસ્માતમાં બસના આગળના ભાગ નો નો કચ્ચરઘાણ વળી ગયો હતો 

Mumbai Accident :  જુઓ વિડીયો 

 

Mumbai Accident :  બાળકોને બચાવવા માટે બેસ્ટનું વાહન સ્થળ પર પહોંચ્યું

ક્ષતિગ્રસ્ત બસનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા બાળકોને બચાવવા માટે બેસ્ટનું વાહન સ્થળ પર પહોંચ્યું છે. જેજે ફ્લાયઓવર પર અકસ્માત બાદ બસ દર્શાવતો વીડિયો નજીકની બિલ્ડિંગમાં રહેતા કોઈ વ્યક્તિએ શૂટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં જ જેજે ફ્લાયઓવરની રેલિંગ સાથે અથડાઈને મોટરસાઈકલ સવાર અને તેની પાછળ બેઠેલી વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Language Dispute। મુંબઈમાં ફરી ભાષાકીય વિવાદ વકર્યો દહિસરમાં ઓટોટેક્સી ડ્રાઈવરો મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ
Thane Crime। થાણેમાં ઘરેલુ વિવાદનો કરુણ અંજામ પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિ ૨૪ કલાકમાં પનવેલથી ઝડપાયો
Mumbai Harassment Case। મુંબઈમાં યુવતીને અશ્લીલ મેસેજ અને ફોન કરી હેરાન કરનાર પૂર્વ સહકર્મીની ધરપકડ
Mumbai Crime Branch। મુંબઈમાં ગેરકાયદેસર હથિયારોનો રાફડો ખાર વેસ્ટમાંથી દેશી પિસ્તોલ સાથે યુપીના શખ્સની ધરપકડ
Exit mobile version