Site icon

Mumbai Air Quality: લોકોના શ્વાસ રુંધાણા! પુણે-મુંબઇ જ નહીં પરંતુ અનેક શહેરમાં હવા બની પ્રદુષિત… નાઇટ્રોજન ઓક્સાઇડના રજકણોમાં થયો વધારો… જાણો હાલ શું છે સ્થિતિ..

Mumbai Air Quality: રાજ્યમાં મુંબઇ, પુણેના મોટા શહેરોમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. જોકે હવે માત્ર મુંબઇ અને પુણે જ નહીં પણ રાજ્યના અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ વધતું હોવાની વિગતો મળી છે….

Mumbai Air Quality People breathless! Not only Pune-Mumbai but in many cities there has been an increase in polluted air, nitrogen oxide particles...

Mumbai Air Quality People breathless! Not only Pune-Mumbai but in many cities there has been an increase in polluted air, nitrogen oxide particles...

News Continuous Bureau | Mumbai 

Mumbai Air Quality: રાજ્યમાં મુંબઇ, પુણેના મોટા શહેરોમાં હવાના પ્રદૂષણમાં ( air pollution ) સતત વધારો થઇ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. જોકે હવે માત્ર મુંબઇ અને પુણે જ નહીં પણ રાજ્યના અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ વધતું હોવાની વિગતો મળી છે. પાછાલં 24 કલાકમાં રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ( Air Quality Index ) સમાધાનકારક શ્રેણીમાંથી મોડરેટ શ્રેણીમાં પહોચ્યો છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળના ( Central Pollution Control Board ) આકંડાઓ પરથી આ ચિત્ર સ્પષ્ટ થયું છે.

Join Our WhatsApp Community

પાછલાં 24 કલાકમાં રાજ્યમાં અનેક શહેરોમાં પ્રદૂષક 2.5 પીએમ, 10 પીએમ રજકણોની માત્રામાં વધારો થયો હોવાનું દેખાઇ રહ્યું છે. પુણેમાં NO2 જ્યારે જાલનામાં O3 પ્રદૂષકોમાં વધારો નોંધાયો છે. ઉલ્હાસનગરમાં હવાની સ્થિતી વધુ ખરાબ છે અહીં એર ક્વાલિટી ઇન્ડેકસ 213 પર પહોંચ્યો છે. જ્યારે જલગામાં આ આંકડો 199 પર પહોંચ્યો છે.

મુંબઇમાં હવા પ્રદૂષણની માતત્રામાં ઘટાડો નોંધાયો છે….

પૂર્વથી ફૂંકાતા પવન , પવનની ગતી, તાપમાનમાં થનારો ઘટાડો અને ડસ્ટ લિંફ્ટીંગને કારણે હવાની ગુણવત્તા બગડી છે. મુંબઇ મહાનગરપાલિકા દ્વારા હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેને કારણે મુંબઇમાં હવા પ્રદૂષણની માતત્રામાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: શુભમન ગિલે તોડ્યો હાશિમ અમલાનો આ મોટો રેકોર્ડ, જાણો શું છે આ રેકોર્ડ… વાંચો વિગતે અહીં..

પાછલાં કેટલાંક દિવસોથી દિલ્હીની હવાની ગુણવત્તા મુંબઇ અને પુણે કરતાં સારી છે. દિલ્હીમાં થયેલ વરસાદને કારણે પરિસ્થિતીમાં સુધારો થયો છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇનેક્ડસ 306 એટલે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતીએ પહોંચ્યો હતો. હાલમાં મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં પણ હવાનું પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે, તેથી લોકોએ તેમની તબીયતની કાળજી લેવી

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version