Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના..VISTARA વિમાનના એન્જીનને ટ્રકે મારી ટક્કર.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તારા એરલાઈન્સનું વિમાન રનવે પરથી ટેકઓફ કરતી વખતે ટો-ટ્રક સાથે અથડાયું હતું.

Mumbai Airport: Truck hits plane taking off; Thrilling incident at Mumbai airport

Mumbai Airport: Truck hits plane taking off; Thrilling incident at Mumbai airport

News Continuous Bureau | Mumbai

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તારા એરલાઈન્સ (Vistara Airlines) નું વિમાન રનવે પરથી ટેકઓફ કરતી વખતે ટો-ટ્રક (Tow-truck) સાથે અથડાયું હતું. આ પ્લેનમાં 140 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ટ્રક અથડાતાની સાથે જ પાયલોટે (Pilot) સતર્કતા દાખવી અને સમયસર વિમાનની ઉડાન અટકાવી દીધી. જેના કારણે વધુ દુર્ઘટના ટળી હતી.

Join Our WhatsApp Channel

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, પ્લેનના એન્જિનને મોટું નુકસાન થયું છે. ન્યૂઝ એજન્સી એ આ અંગે જાણકારી આપી છે. ક્રેશ થયેલું પ્લેન કોલકાતા (Kolkata) થી મુંબઈ (Mumbai) જઈ રહ્યું હતું. 140 મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે લગભગ મુંબઈ એરપોર્ટ પરથી ઉપડવાનું હતું. આ સમયે એક ટોઈ ટ્રકે પ્લેનને ટક્કર મારી હતી. ટ્રક પ્લેન સાથે અથડાઈ હતી અને એન્જિનમાં આગ લાગવાનો ભય હતો.

આ સમાચાર પણ વાંચો : ODI World Cup 2023 Schedule: BCCIએ આપ્યું આ મોટુ નિવેદન…. વર્લ્ડ કપ શેડ્યુલમાં ફેરફાર… ભારત-પાકિસ્તાન મેચ સહિત કુલ 6 મેચોના સમયપત્રકમાં થશે આ મોટો ફેરફાર.. જાણો સંપુર્ણ વિગતો અહીં..

આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

જોકે પાયલોટની તકેદારીના કારણે આગળનો અકસ્માત ટળી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 140 મુસાફરો હતા. આ ઘટનાને પગલે મુસાફરોમાં થોડો સમય ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન પ્લેનના મુસાફરોને નીચે ઉતારીને અન્ય પ્લેનમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઘટના વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ-કોલકાતા ટેક-ઓફ ફ્લાઈટ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સર્વિસ ઈક્વિપમેન્ટ (Tow Truck) સાથે અથડાઈ હતી, જેના કારણે તેના એક એન્જિનને નુકસાન થયું હતું. એરક્રાફ્ટનું જરૂરી નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે. મુસાફરોને અસુવિધા ન થાય તે માટે તરત જ વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Rahul Priyanka Detained જંતરમંતર પર રાજકીય ઘમાસાણ કૂચ દરમિયાન આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Exit mobile version