Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ!! કાંદિવલીના આ યુવકે બનાવ્યો અનોખો રેકોર્ડ. એક મિનિટમાં આટલા મુક્કા મારી દીધા…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 માર્ચ 2021

મુંબઈના પરા  ખાતે એક યુવાને  અવનવો વિક્રમ સ્થાપ્યો છે.

  કાંદિવલીના હનુમાન નગર ના રહેવાસી આશિષ ઉપેન્દ્ર રજકે ૧૮ વર્ષની ઉંમરમાં જ એક અનોખો વિશ્વવિક્રમ કર્યો છે.આશિષે એક જ મિનિટમાં 434 બોક્સિંગ સ્ટેટ પંચ મારવાનો  રેકોર્ડ કર્યો છે.

 11 વર્ષની ઉંમરથી જ આશિષ ની ઈચ્છા વિશ્વ સ્તરે કંઈક નવું કરવાની હતી.અને તેનું સપનું સાકાર કરવામાં તેના ગુરુ કોચ  મનોજ ગૌડ એ મદદ કરી છે.

  વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સીનિયર એજ્યુકેટર સંજય નારવેકરઅને સુષમાના નારવેકર ની ઉપસ્થિતિમાં આશિષ અને તેના કોચને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા.

આ સન્માન નો સઘળો  શ્રેય આશિષ તેના માતા-પિતા અને કોચને આપે છે.

Mumbai Police Returns Stolen Property મુંબઈ પોલીસે ₹૧.૭૩ કરોડથી વધુનો ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો…
Vikhroli Fatal Bike Accident મુંબઈના વિક્રોલીમાં બાઇક સ્લીપ થતાં ૧૯ વર્ષીય યુવાનનું કરુણ મોત ગણેશ દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
Juhu Beach Missing Toddler Reunited જુહુ ચોપાટી પર ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન મુંબઈ પોલીસની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
Mumbai Metro Line Morning Block મુંબઈ મેટ્રો લાઇન ૨A, ૭ અને ૯ પર ૧૦ દિવસનો સવારનો બ્લોક ૩ નવા સ્ટેશનોના ઈન્ટિગ્રેશન માટે સેવાઓ પ્રભાવિત
Exit mobile version