Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના આ વિસ્તારમાં ૨૪ કલાક પાણી નહીં આવે. જાણો વિગત

મહાનગરપાલિકાએ કે પૂર્વ વિભાગ એટલે કે બાંદ્રા થી જોગેશ્વરી દરમિયાન જળ વાહિની રીપેરનું કામ હાથમાં લીધું છે

આ કામ 2 ફેબ્રુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધી ૨૪ કલાક ચાલશે

Join Our WhatsApp Channel

આથી બાંદ્રાથી જોગેશ્વરી દરમિયાન 24 કલાક માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે

મહાનગરપાલિકાએ લોકોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપી છે

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version