Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈની સુપ્રસિદ્ધ કરાચી બેકરી ને તાળા લાગી ગયા. આ કારણથી બેકરી બંધ થઈ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 માર્ચ 2021

મુંબઈ શહેરના બાંદ્રા વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ બૅકરી એટલે કે કરાચી બેકરી હવે બંધ થઈ ગઈ છે. આ બેકરી ગત દિવસોમાં વિવાદમાં રહી હતી. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પાકિસ્તાનના શહેર નું નામ બેકરીને છે તે કારણ હેઠળ બેકરી નો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ બેકરી હૈદરાબાદ સ્થિત કરાચી બેકરી નો એક ભાગ હતો. બેકરી કેમ બંધ થઈ છે તે વિશે જણાવતા બેકરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે કોરોના ને કારણે ખૂબ નુકસાન થયું છે આ ઉપરાંત જમીન માલિક ઘણું ઊંચું ભાડું માંગી રહ્યા છે. આ કારણથી અમે બેકરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે સ્વાદના રસિયાઓને આ બેકરીની આઈટમ ખાવા નહીં મળે.

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version