Site icon

મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

અંધેરી પૂર્વ અને પશ્ચિમ, જુહુ, વિલે પાર્લે જોગેશ્વરી વગેરેના કેટલાક વિસ્તારોમાં 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે તો કેટલાક ભાગોમાં ઓછા દબાણમાં પાણી પુરવઠો રહેશે.

આ સમયગાળા દરમિયાન બીએમસી કે / ઈસ્ટ ડિવિઝનમાં મહાકાળી ગુફા રોડ પર નંદ ભવન ઈન્ડસ્ટ્રીઝ પાસે 1200 મીમી વ્યાસ વર્સોવા આઉટલેટ પર લીકેજ રિપેર કાર્ય કરશે. 

દરમિયાન, પુરવઠાને સુવ્યવસ્થિત કરવાની કામગીરીને કારણે 5 અને 6 ઓક્ટોબરે પરેલના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. પરેલ, કેલેવાડી અને નાયગામમાં મંગળવારે સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો કાપવામાં આવશે.

તેથી, BMC એ આ વિસ્તારોના રહેવાસીઓને પાણીનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

BMC Election 2026 Results: મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકોની મતગણતરીમાં કેમ લાગશે વિલંબ? જાણો શું છે ચૂંટણી પંચનો પ્રોટોકોલ.
BMC Election: રાજ ઠાકરેના આદેશથી તંત્રમાં દોડધામ! ડબલ વોટિંગ કરનારાઓની હવે ખેર નથી, ચૂંટણી પંચે લીધો ઐતિહાસિક નિર્ણય.
BMC Election 2026: તોફાન કર્યું તો જેલ નક્કી! ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં પોલીસનો ‘ચક્રવ્યૂહ’; હજારો જવાનો અને SRPF ની ટુકડીઓ મેદાનમાં
Vasudhaiva Kutumbakam Conclave 4.0: વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
Exit mobile version