બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ ફિલ્મ જગતની એક ખ્યાતનામ વ્યક્તિ ગૌહર ખાન વિરુદ્ધ કોરોના ગાઈડલાઈન હેઠળ એફ.આર.આઈ નોંધાવી છે.
ગૌહર ખાન કોરોના પોઝિટિવ હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
બીએમસી જણાવે છે કે વધતાં જતાં કરોના કેસ પાછળનો મુખ્ય કારણ છે લોકોની લાપરવાહી અને નિયમોનું ઉલ્લંઘન જો નિયમનો ભંગ થશે તો તેને ગુનો સમજી તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.