Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ માં પાલીકાએ આ પ્રસિદ્ધ અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી કરી. નોંધી એફઆઈઆર. જાણો વિગત

બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ ફિલ્મ જગતની એક ખ્યાતનામ વ્યક્તિ ગૌહર ખાન વિરુદ્ધ કોરોના ગાઈડલાઈન હેઠળ એફ.આર.આઈ નોંધાવી છે.

ગૌહર ખાન કોરોના પોઝિટિવ હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

Join Our WhatsApp Channel

બીએમસી જણાવે છે કે વધતાં જતાં કરોના  કેસ પાછળનો મુખ્ય કારણ છે લોકોની લાપરવાહી અને નિયમોનું ઉલ્લંઘન જો નિયમનો ભંગ થશે તો તેને ગુનો સમજી તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version