Site icon

મુંબઈ શહેર નો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગ અને મહાનગરપાલિકાએ આપી આ ચેતવણી

News Continuous Bureau | Mumbai

 મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ બુધવારે સવારે આઠ વાગ્યે ચેતવણી જાહેર કરી છે કે મુંબઈ શહેર (Mumbai) તેમજ નગરના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) પડી શકે છે. આ ઉપરાંત મુંબઈ માં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ ઉપરાંત બપોરે ૧૨ વાગ્યે સાડા ચાર મીટરથી વધુ ઊંચાઈ ની ભરતી હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને ચેતવણી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : બાળપણમાં માતા-પિતા ભાઈની હત્યા બાદ સંબંધીઓ ની બની હતી નોકરાણી-વાંચો ભારતીય સિનેમાની પહેલી મહિલા હાસ્ય કલાકાર ની વાર્તા
 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version