Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ વાસીઓ સાવચેતી રાખજો- વરસાદ સંદર્ભે મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરી આ ચેતવણી

 News Continuous Bureau | Mumbai

આશરે એક મહિના પછી મુંબઈ શહેર(Mumbai city) પર મેઘરાજા એ મહેરબાની કરી છે. ત્યારે આ વરસાદ(rain) આફતનો વરસાદ બનવા જઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ આજે સવારે ચેતવણી જાહેર કરી છે કે મુંબઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે બપોરે બે વાગ્યાની આસપાસ મોટી ભરતી હોવાને કારણે મુંબઈ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ શકે છે. આથી મુંબઈ મહાનગરપાલિકાએ સાવચેત રહેવાની ચેતવણી(alert) આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રેમ તેમને ભારે પડ્યો- જાણો પડદા પાછળ ની વાર્તા

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version