Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપ રે આટલા હજાર કરોડ રૂપિયાનો ખર્ચ!! શું ખરેખર મીઠી નદી પાછળ આ પૈસા ખર્ચ્યા છે? જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 માર્ચ 2021

બોરીવલી ના ધારાસભ્ય સુનિલ રાણે વિધાનસભામાં પ્રશ્ન રજૂ કર્યો હતો કે મીઠી નદી પાછળ અત્યાર સુધી સરકારે શું કર્યું છે. તેના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી કે મુંબઈ શહેરને જળબંબાકાર કરનાર મીઠી નદી પાછળ મહારાષ્ટ્ર સરકારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારનો દાવો છે કે નદી ને ઊંડી કરવાનું કામ 100% પતી ગયું છે જ્યારે કે નદીએ પહોળી કરવાનું કામ ૯૦ ટકા જેટલું પતી ગયું છે.  બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ આ નદીના વિકાસ પાછળ ૬૪૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આમ કુલ મળીને ૧,૧૦૦ કરોડ થી વધુ રૂપિયા માત્ર એક નદી ને સાફ કરવા પાછળ પ્રશાસન અને સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે.

 

અત્યાર સુધી ભરપૂર અખતરા કર્યા હવે એક નવો અખતરો… હિંદમાતાને પાણીથી ડૂબતા બચાવવા આ પગલું લેવાશે. બીજા સેંકડો કરોડનો ખર્ચો.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version