Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું બજેટ થયું રજૂ, એજ્યુકેશન માટે પાલિકાએ આટલા કરોડ ફાળવ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરુવાર 

મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું આજે વર્ષ 2022-23ના આર્થિક વર્ષ માટે પાલિકા જોઈન્ટ કમિશનરે  3370.24 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ વિભાગમાં વિવિધ વિકાસના કામ અને નવા પ્રોજેકટ પાછળ પાલિકાએ બજેટમાં મૂડી ખર્ચ પેટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ગુજરાતી સહિત વિવિધ 8 માધ્યમની મળીને કુલ પ્રાથમિક શાળા 964 છે, જેમાં 2,42,899 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે અને 6831 શિક્ષકો મારફત વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ અપાય છે.

BMC બજેટ: આજે આટલા વાગ્યે રજૂ થશે મહાનગરપાલિકાનું બજેટ, જાણો મુંબઈકરોને કઈ સોગાત મળશે

પાલિકાની સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે 17 સ્પેશિલ શાળા છે, તેમાં 730 વિદ્યાર્થીઓ ભણે છે. મહાનગરપાલિકા 394 ખાનગી અનુદાનિત શાળાઓ ચલાવે છે. 900 બાલવાડી છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version