મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ શહેરની હદમાં વાયુ પ્રદૂષણ ને પારખવા માટે પાંચ એર મોનિટર સેન્ટર બનાવશે.
દેવનાર, ઘાટકોપર, કાંદીવલી, ભાયખલા અને ચેમ્બુરમાં વાયુ પ્રદૂષણ કેન્દ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ની હવા દિવસેને દિવસે ખરાબ થતી જાય છે પરંતુ તેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી.