Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં ગરમીથી ત્રસ્ત વાઘે પાણીમાં લગાવી ડૂબકી, સો. મીડિયા પર વાયરલ થયો વિડીયો.. જુઓ વિડિયો 

News Continuous Bureau | Mumbai

ગરમીની સીઝન(Summer season)માં મોટાભાગના લોકો પરેશાન થઈ જાય છે. માણસ હોય કે જાનવર કોઈપણ વ્યક્તિ ગરમીથી છૂટકારો મેળવવા માટે ઉપાયો શોધતા હોય છે. ત્યારે આવામાં ગરમીથી રાહત પ્રાપ્ત કરવાની એક રીત ઠંડા પાણીમાં ડુબકી લગાવવાની પણ છે. માણસો સિવાય જંગલ(Forest Animle)ના જાનવરો પણ આ રીત પર પૂર્ણ વિશ્વાસ કરે છે.

Join Our WhatsApp Channel

 

ખૂંખાર જાનવર વાઘનો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ભાયખલા(Byculla)માં સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન(Veermata Jijabai Udhyan)માં આવેલા પુલમાં બંગાળ વાઘ, શક્તિ (Shakti)પાણીમાં ન્હાતો અને મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જેવી વાઘે પાણીમાં ડૂબકી લાગવી કે તરત જ સહેલાણીઓએ તેના વિડિયોઝ લેવાનું શરૂ કરી દીધું. હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સની મેચનું સ્થળ બદલાયું, હવે પુણેમાં નહીં અહીં મેચ રમાશે…આ કારણે BCCIએ લીધો મોટો નિર્ણય

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version