Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં ભારતના સૌથી વધુ ધનિકો રહે છે. માત્ર 24 શહેરોમાં જ ધનિકોની વસ્તી. જાણો શું છે નવો રિપોર્ટ.

ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજોપતિઓના વસવાટની દૃષ્ટિએ ભારતમાં ટોપપર છે. દેશના કુલ ૧૮૭ અબજોપતિઓમાંથી ૬૬ અબજોપતિઓએ મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે.

Mumbai city has the maximum richest people in India

મુંબઈ શહેરમાં ભારતના સૌથી વધુ ધનિકો રહે છે. માત્ર 24 શહેરોમાં જ ધનિકોની વસ્તી. જાણો શું છે નવો રિપોર્ટ.

News Continuous Bureau | Mumbai

વિશ્વમાં સૌથી વધુ અબજોપતિ ચીન અને અમેરિકામાં રહે છે જ્યારે કે ભારત 3જા ક્રમે આવે છે. ભારતમા 187 અબજોપતિ છે. જેમાં મુંબઈમાં સૌથી વધુ 66, ત્યાર પછી દિલ્હીમાં 39 અને બેંગલુરુમાં 21 અબજોપતિ રહે છે. વિશ્વના સૌથી વધુ અબજોપતિનાં રહેઠાણ ધરાવતાં 25 શહેરોમાંથી 3 ભારતનાં છે.

મુંબઈમાં વસવાટ કરનારા અબજોપતિમાં મ્વિશ્વના ટોચના ૧૦ અબજોપતિની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. દિલ્હીમાં દેશના ટોપ ટેન અબજોપતિમાંથી એકમાત્ર શિવ નાદર અને તેમનો પરિવાર રહે છે. જ્યારે કે દેશના સૌથીે સમૃદ્ધ અનેક પરિવારો ટિઅર ટુ અને થ્રી શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. ભારતના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતના અમદાવાદમાં રહે છે જ્યારે સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના સ્થાપક અને દેશના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ સાયરસ પૂનાવાલાનું મુખ્ય રહેઠાણ પુણેમાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : હવે નવુ શું થશે? એક ટ્વીટએ પારો વધાર્યો… અદાણી કે નવો શિકાર, હિંડનબર્ગે બજારમાં હલચલ વધારી!

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version