Site icon News Continuous Bureau | Mumbai

આજના મુંબઈના મોસમ સંદર્ભે મોસમ વિભાગની આ છે આગાહી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 22 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર.

મોસમ વિભાગે 22 જુલાઈ 2021 ના રોજ સવારે આઠ વાગે માહિતી પ્રસારિત કરી છે જે મુજબ મુંબઇ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. શહેરમાં અલગ અલગ ઠેકાણે અતિભારે થી પણ વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મુંબઇ શહેરમાં ૪૦ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે.

આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી

આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ સાડા ચાર મીટર ઉંચી ભરતી રહેવાની છે. ગત ૨૪ કલાક દરમિયાન મુંબઈ શહેરમાં ૭૫ મીમી વરસાદ પડયો છે. જ્યારે કે પશ્ચિમ ઉપનગર વિસ્તારમાં  ૬૦ મીલીમીટર અને પૂર્વીય ઉપનગર વિસ્તારમાં 71 મિલીમીટર વરસાદ પડ્યો છે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version