મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,014 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 59 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,35,541 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,240 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87% થયો છે
હાલ શહેરમાં 66,045 એક્ટિવ કેસ છે.
શું મુંબઈના રહેલા આંકડા માત્ર આભાસી છે? કારણ કે લોકોની તપાસણી જ ઓછી થઈ રહી છે.