Site icon

ઓવર સ્પિડીંગ અને રોડ અકસ્માતને કાબુમાં લાવવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કીમિયો, શહેરભરમાં આટલા નવા છુપા કેમેરા લગાવશે.. જાણો વિગતે 

મુંબઈ ટ્રાફિક પોલીસી શહેરભરમાં અકસ્માતજન્ય તેમજ સ્પીડિંગ પોઇન્ટ પર 60 નવા સ્પીડ કેમેરા લગાવવાની યોજના બનાવી રહી છે.  

આ પગલાથી ઓવર સ્પીડિંગને કારણે થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે.

Join Our WhatsApp Community

આ કેમેરા ક્યાં બેસાડવા તે જગ્યાઓ ટ્રાફિક પોલીસે નક્કી કરી લીધી છે. અધિકાંશ કેમેરા જ્યાં વધુ અકસ્માત થાય છે ત્યાં અથવા ઓવર-સ્પીડિંગ કે બાઈક રેસિંગ થતી હોય તેવી જગ્યાએ બેસાડાશે

ટ્રાફિક પોલીસનું કહેવું છે કે વાહનચાલકો ને ખબર હોય છે કે ક્યાં સ્પીડ કૅમેરા બેસાડ્યા છે. આથી ત્યાં તેઓ ધીમા પડી જાય છે, પરંતુ કેમેરા ની સીમા વટાવ્યા બાદ કરી પૂરજોશમાં વાહન ચલાવવા લાગે છે. તેથી હવે આ નવા કેમેરા ક્યાં બેસાડાશે તે જાહેર કરવામાં આવશે નહીં અને એ રીતે ઓવર સ્પીડિંગ પર નજર રાખવામાં આવશે

ઉલ્લેખનીય છે કે હાલમાં જે.જે.લાયઓવર, મરીન ડ્રાઈવ, ઈસ્ટર્ન-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ફ્રી વે અને બાંદરા-વરલી સી લિંક જેવા સ્થળોએ મળી શહેરમાં કુલ 80 સ્પીડ કેમેરા  ગોઠવાયા છે. સાથે જ શહેરમાં કુલ ૫૪૦૦ સર્વેલન્સ કેમેરા છે.  

 સારા સમાચારઃ મંગળવારે મુંબઈમાં કોરોનાથી માત્ર આટલા મૃત્યુ નોંધાયા. છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછા મૃત્યુ .. જાણો વિગત

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version