- મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ એ તેમના સોસાયટીમાં યુકેથી પાછા ફરેલા વ્યક્તિઓ વિશે ની જાણકારી મહાનગરપાલિકાને આપવી પડશે
- કોરોના ને કાબુમાં લેવા માટે મહાનગરપાલિકાએ આ આદેશ બહાર પાડ્યો છે
- મહાનગરપાલિકા હાલ એ તમામ લોકોના ટેસ્ટ કરી રહી છે જેઓ યુકેથી પાછા આવ્યા હોય.
- અત્યાર સુધી 2600 પેસેન્જર નો સંપર્ક કરી તેમાંથી 1200 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હાઉસિંગ સોસાયટી હવે પછી જો આ કામ નહીં કરે તો આવી બનશે. જાણો વિગત
