Site icon News Continuous Bureau | Mumbai

ભાજપનો વિરોધ કરવા જતાં બળદગાડા પરથી ધડાકાભેર પડ્યા મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં કૉન્ગ્રેસ પાર્ટી મુંબઈમાં ઠેર-ઠેર આંદોલન કરી રહી છે. આવા સમયે મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ સાયન કોલીવાડા વિસ્તારમાં પોતાના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરવા બળદગાડા પર ચઢી ગયા હતા, પરંતુ બળદગાડા પર એટલા બધા લોકો ભેગા થઈ ગયા હતા કે બળદગાડું ભાર સહન કરી શક્યું ન હતું અને ધડાકાભેર તૂટી ગયું હતું.

હવે ઉત્તર પ્રદેશમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકોને નહિ મળે સરકારી સ્કીમનો લાભ; ઉત્તર પ્રદેશ સરકાર લાવશે યુપી પૉપ્યુલેશન બિલ; જાણો વિગત

બળદો પણ આ ઘટનાથી ભડકી ઊઠ્યા હતા. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, સામાન્ય ઈજા થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો કૉન્ગ્રેસના આંદોલનની ભારે હાંસી ઉડાવી રહ્યા છે.

 

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version